સ્વામી આવો
દાદા આવો
આવો આવો દેવી-દેવો
ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા... આવો સ્વામી, વેરાવળમાં
શિવ, કૃષ્ણ આવો સાથમાં
સોમનાથની નગરીમાં
ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા... આવો સ્વામી, વેરાવળમાં
શિવ, કૃષ્ણ આવો સાથમાં
ભાલકા તીર્થ ભૂમિમાં
નિષ્પક્ષપાતી ભાવના
ફેલાવો આખા વિશ્વમાં
ત્રિમંદિરે પ્રાણ પ્રતિષ્ઠા... આવો સ્વામી, વેરાવળમાં
હો, સ્વામી સીમંધર સુણો અમારી
એકમેવ અંતરની યાચના
ભરતની ભોમ રહી તરસી
વિચરો વિદેહથી
મૂર્તિમાં ઊતારો દિવ્ય...
- Release Date:February 9, 2026